બડે પાપા - નવલકથા - પ્રકરણ - ૨૨

by Ramesh Desai Matrubharti Verified in Gujarati Novel Episodes

છોકરા જોવાની પ્રક્રિયા જારી હતી . કાંઈ કેટલાય છોકરા નિહાળ્યા હતા . પણ ક્યાંય વાત જામતી નહોતી . કેટલાય છોકરાઓએ ક્ષમતાને નાપસંદ કરી હતી . ક્ષમતાને પણ છોકરા પસંદ આવતા નહોતા . એકાદ બે જગ્યાએ વાત બનવાની સંભાવના જાગી ...Read More