બડે પાપા - નવલકથા - પ્રકરણ - ૨૩

by Ramesh Desai Matrubharti Verified in Gujarati Novel Episodes

ચાહ પી ને તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા . કમલા તેને અંદર લઇ ગઈ . પોલિસ સ્ટેશન બિલકુલ ખાલીખમ હતું . બસ એક માત્ર હવાલદાર સ્ટૂલ પર બેસી ઝોલા ખાતો હતો . કમલાએ તેને ઉંઘમાંથી જગાડ્યો .આંખો ચોળતા ચોળતા તેેેણે ...Read More