જ્યારે ફિલ્મો જોવી પણ એક ઉત્સવ હતો! - ૧

by Siddharth Chhaya Verified icon in Gujarati Film Reviews

આ આર્ટીકલમાં તારક મહેતા કા ઉલટા ચશ્માના એકમેવ સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડેની જેમ ‘હમારે ઝમાને મેં’ ની વાત અને વખાણ કરીને આજના જમાનાની કે આજના યુવાનોની સિનેમા જોવાની આદતની ટીકા કરવાની કોઈજ ઈચ્છા નથી. આ આર્ટીકલનો હેતુ માત્ર ને ...Read More