Kaash te mane kahyu hot - 1 by Urvi Hariyani in Gujarati Love Stories PDF

કાશ તેં મને કહ્યું હોત…. - 1

by Urvi Hariyani Verified icon in Gujarati Love Stories

જસલોક હોસ્પિટલ - મુંબઇ આઈ. સી. યુ વિભાગની બહાર, પતિ પ્રશાંતનાં આયુષ્ય માટે સજળ નેત્રે ઈશ્વર સ્મરણ કરી રહેલી એ માનુની એનાં યુવાન સંતાનોથી વીંટલાયેલી હતી. સમયાંતરે એનો પુત્ર નિસર્ગ અને જમાઈ નિશિથ એને આશ્વાસન આપતા રહેલાં. અત્યારે પણ નિસર્ગ કહી ...Read More