સંબંધો ની આરપાર.... પેજ - ૩૨

by PANKAJ Matrubharti Verified in Gujarati Love Stories

અંજલિ એ અનુરાગ ને મેસેજ કર્યો છે કે પ્રયાગ આપનાં આશીર્વાદ લેવા આવવાનો છે. જેના સકારાત્મક અને અંજલિ ની અપેક્ષા મુજબ નાં જવાબ માં અનુરાગ સર પ્રયાગ નો હક છે કે તે...ગમે તે સમયે આવી શકે છે તેમ જણાવે ...Read More