શરદપૂનમ Ravindra Parekh દ્વારા Comedy stories માં ગુજરાતી પીડીએફ Home Books Gujarati Books Comedy stories Books શરદપૂનમ Sharadpunam book and story is written by Ravindra Parekh in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sharadpunam is also popular in Comedy stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. શરદપૂનમ by Ravindra Parekh in Gujarati Comedy stories 779 2.5k અટપટું ચટપટું @ રવીન્દ્ર પારેખ'આ વખતે તો નોરતામાં ફરાયું જ નહીં.''કેમ?આ વખતે તો ગરબાનો માસ્ટર પ્લાન હતો.''માસ્ટર ખરો,પણ પગ પ્લાસ્ટરમાં હતો.''મતલબ કે નોરતાના ઓરતા અધૂરા રહ્યા.'૦ 'આ વખતે શરદપૂનમે ગરબામાં કોઈ બહેનો જ નથી આવવાની.''તો,તો ...Read Moreમરદપૂનમ થવાની.'૦'નોરતામાં એટલું નાચી કે શરદપૂનમે અવાય એમ જ નથી.''તો,તમે દરદપૂનમ કરજો.'૦પત્ની:લો દૂધપૌઆ,ખાવ.'અભિનેતા: પૂનમ પહેલાં જ?'પત્ની:તમે તો બધામાં જ રીહર્સલ કરો છો એટલે કહ્યું.'૦'વહુ,આ વખતે શરદપૂનમે કાંદાના ભજિયાં કરજે.''ગાંડા કરી મૂકે એવા ભાવ છે ને તમને કાંદાના ભજિયાં જોઈએ છે?''ના કરતી ભજિયાં,પણ કજિયા ના કર.'૦'શરદપૂનમને કાજોગરીપૂનમ પણ કહે છે.''આ કાજોગરી એટલે શું?''કાજોગરી એટલે જે જાગૃત થયેલું છે તે.''એટલે જ લોકો મોડી રાત સુધી ગરબા ગાય Read Less Read Full Story Download on Mobile શરદપૂનમ More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything