વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-10) Vandan Raval દ્વારા Fiction Stories માં ગુજરાતી પીડીએફ Home Books Gujarati Books Fiction Stories Books વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-10) Vaidehima vaidehi - 10 book and story is written by Vandan Raval in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Vaidehima vaidehi - 10 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-10) by Vandan Raval in Gujarati Fiction Stories (26) 1.1k 3k પ્રકરણ – 10 હું સડાકાભેર ચા પી ગયો! રકાબી નીચે મૂકી. વૃંદાએ પ્રશ્નોનો પ્રહાર શરૂ કર્યા- “ભૌતિકવિજ્ઞાનમાં Ph.D. થયેલા વિજ્ઞાનીને ઘરનાં છાપરાં પર સોલર-પ્લેટ્સ પાથરવાનો વિચાર નવાઈ પમાડે? પોતાના એક પણ સંબંધીને જાણ ન થાય તેવી રીતે ભમરાહ આવી ...Read Moreવશિષ્ઠકાકા, સોલર-પ્લેટસ ઘરનાં છપરાં પર પાથરવાનો સામાન્ય વિચાર લાવેલા વિદ્યાર્થીને, પોતે ભમરાહમાં રહે છે એવું જણાવી દે? તમને આટલે દૂર બોલાવીને, તમે આવવાનાં હોય એ જ દિવસે, વશિષ્ઠકાકા ક્યાંક જતાં રહે? વિજ્ઞાન અત્યારે સૌર-ઊર્જાથી ચાલતી કાર બનાવવા લાગ્યું છે ત્યાં ભૌતિકવિજ્ઞાનના વિદ્યાર્થીને, એટલે કે તમને, ઘરનાં છાપરે સોલર-પ્લેટ્સ પાથરવાનો વિચાર નવીન લાગે છે?” છોતરાં વેરી નાખ્યાં! મેં આંખો બંધ કરી. Read Less Read Full Story Download on Mobile વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-10) વૈદેહીમાં વૈદેહી - Novels by Vandan Raval in Gujarati Fiction Stories (675) 31.1k 75k Free Novels by Vandan Raval More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything