Khukh - 3 by RAGHAVJI MADHAD in Gujarati Classic Stories PDF

કૂખ - 3

by RAGHAVJI MADHAD in Gujarati Classic Stories

અંજુ સામે આવીને ઊભી રહી હતી.પણ પ્રકાશની નજરમાં તેની છબી બંધબેસતી નહોતી.અથવા નજર આ છબીને સ્વીકારવા તૈયાર નહોતી.તેનાં મનના કેમેરામાં દસ વર્ષ પૂર્વેની એક છબી,તસવીર સચ વાયેલી પડી હતી. -પતંગિયા માફક ઉડાઉડ કરતી એક નવયૌવના...જેના અંગેઅંગમાંથી માદક ખુશબો વહેતી હતી, ...Read More