Maro Shu Vaank - 7 by Reshma Kazi in Gujarati Social Stories PDF

મારો શું વાંક ? - 7

by Reshma Kazi Matrubharti Verified in Gujarati Social Stories

ઈરફાન જમીને પોતાનાં ઓરડામાં જતો રહ્યો. જાવેદે ઈરફાનનાં દોસ્તારોને કહીને તેનો ઓરડો થોડાં ફૂલોથી સજાવી દીધો હતો. પાડોશી સ્ત્રીઓ નવી વહુને જોવા આવી હતી. રહેમત હજી સુધી બહાર ઓસરીમાં જ બેઠી હતી. ત્યાં જિન્નતબાનું બોલ્યા... બેટા શબાના! રહેમતને અંદર ...Read More