જિંદગી ...એક દાખલો..સરવાળા-બાદબાકીનો - 1

by Urvi Hariyani Matrubharti Verified in Gujarati Social Stories

'પરમ દિવસે આપણા ચિરાયુના લગ્ન છે. કામ્યા, તું આવીશને ? ' સમ્યકે પૂછ્યું. સ્થિર નજરે કામ્યા ક્ષણભર સમ્યક તરફ જોઈ રહી. સમ્યક એનો પતિ અને ચિરાયુ એ બંનેનો વહાલસોયો પુત્ર. કેવું વિચિત્ર હતું કે - એનો પતિ એણે પૂછી ...Read More