Vruddh Aankho by VANDE MATARAM in Gujarati Social Stories PDF

વૃધ્ધ આંખો

by VANDE MATARAM Verified icon in Gujarati Social Stories

વૃધ્ધ આંખો એક આધેડ બાઈ બોલી. એ છોકરા.... કોનો છોકરો છો.? છોકરો બોલ્યો "મોટાબા મારા બાપનો." નવરીનો સામે બોલે. ના, મોટાબા હું તો આમ આડું જોઈને બોલ્યો. તારીમાને... ધૂળ ઉડાડે છે.તારીમાં આંખમાં ઉડશે.એમ મોટાબા બોલ્યા. છોકરો અપલણનો...બોલ્યો હે માં! ...Read More