Shiyadani vangio - 3 by Mital Thakkar in Gujarati Cooking Recipe PDF

શિયાળાની વાનગીઓ - ૩

by Mital Thakkar Matrubharti Verified in Gujarati Cooking Recipe

શિયાળાની વાનગીઓભાગ-૩સંકલન - મિતલ ઠક્કરએક કહેવત છે કે જે શિયાળામાં ખાય પાક તેને ન લાગે થાક. કેમકે શરીરની આખા વર્ષની શક્તિ અને ઘસારાની પુર્તિ માટે શિયાળાના પાક શ્રેષ્ઠ ગણાય છે.શિયાળામાં ચ્યવનપ્રાશ, કચરિયુ,અડદિયાપાક,મેથી પાક,સૂંઠના લાડૂ,ગુંદર પાક,ખજૂરના લાડૂ જેવી વાનગીઓ ઠંડી ...Read More