જિંદગી ...એક દાખલો..સરવાળા-બાદબાકીનો - 3

by Urvi Hariyani Matrubharti Verified in Gujarati Social Stories

કામ્યા અને કાર્તિક બંનેય કલંગુટ બીચ પર આવ્યાં. વહેલી સવારનો સમય હોઈ ટુરિસ્ટોની સંખ્યા બહુ સીમિત હતી. છૂટા-છવાયાં પાંચ- સાત કપલ હતા, એ પણ પાછાં ફોરેનર્સ. ઉડાઉડ કરતા સાડીનાં પાલવને કામ્યાએ એનાં બદન સાથે કસીને પકડી રાખેલો. ક્ષિતિજે દૂર ...Read More