પરમ‌ અને પિહુ - યસ, આઇ અન્ડરસ્ટેન્ડ ડિઅર - 1

by Parth GadhavI in Gujarati Love Stories

...૧..."હાય ડાર્લિ‌‌ન્ગ!" "ઓહ, હાય ડિયર! આવ! આવ, બેસ." બગીચાના એક બાંકડે બેસીને વૃક્ષની ડાળ પર બેસેલા પક્ષીઓના પ્રેમાલાપ ને માણી રહેલા એનું ધ્યાન પોતાનાથી થોડે દૂર બેસેલા છોકરા છોકરી પર ગયું. બે પ્રેમી પંખીડાઓ ને ડિસ્ટર્બ ન કરવા એમ ...Read More