સંબંધો ની આરપાર.... પેજ - ૫૪

by PANKAJ Matrubharti Verified in Gujarati Love Stories

સંબંધો નાં સરવાળા, બાદબાકી અને ગુણાકાર કરતી કરતી અંજુ અમેરિકા ની બર્ફીલા વાતાવરણમાં કડકડતી ઠંડીમાં પણ વિચારો નાં ગરમાવા વચ્ચે અટવાઇ જાય છે. રાત્રે ખુબ મોડે સુધી જાગતી રહેલી અંજલિ. બીજી બાજુ અદિતી અંજુ ના રૂમમાં આવી ત્યારે અંજુ ...Read More