Taras prem ni - 1 by Chaudhari sandhya in Gujarati Love Stories PDF

તરસ પ્રેમની - ૧

by Chaudhari sandhya Matrubharti Verified in Gujarati Love Stories

સવારની પહોરનુ મનને હરી લે એવું મોહક અને શાંત વાતાવરણ. નદીમાં વહેતા પાણીનો ખળખળ મધુર અવાજ. પંખીઓનો મીઠો કલરવ અને એમની પાંખોનો ફફડાટ, મોરના મીઠા ટહુકા. ધીમા અને ઠંડા પવનની લહેરખીથી પ્રસારિત થતા ફૂલોની સુગંધથી મઘમઘી ઉઠેલો બાગ. ચારે ...Read More