જોકર - સ્ટૉરી એક લુઝરની - 9

by Mehul Mer Matrubharti Verified in Gujarati Classic Stories

જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ - 9લેખક - મેર મેહુલ સવારના નવ થયા હતા.ક્રિશાએ અત્યારે પણ જૈનીતને ઘણા કૉલ કર્યા હતા.જૈનીતે એક પણ કૉલ રિસીવ નહોતો કર્યો એટલે ક્રિશા ધૂંધવાઈ હતી.“ક્રિશુ,ચાલ આપણે નીકળીએ છીએ” ...Read More