જૉકર - સ્ટૉરી એક લુઝરની - 19

by Mehul Mer Matrubharti Verified in Gujarati Classic Stories

જૉકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 19લેખક – મેર મેહુલ ક્રિશા સાત વાગ્યે હીરાબાગ પાસે ડેરી-ડોનમાં પહોંચી ગઈ.તેણે વાઈટ ડ્રેસ પહેર્યો હતો.ખુલ્લા વાળ તેનાં ચહેરાને અલગ જ લૂક આપતાં હતા.સાતને પંદરે જૈનીત આવ્યો.“ઓહ માય ગોડ”ક્રિશાને જોતાં ...Read More