નાનપણની દોસ્તી.. - ભાગ-૧

by Sachin Soni Matrubharti Verified in Gujarati Love Stories

અરે...! પ્લીઝ યાર તું બારી બંધ કરને આ સૂર્યના કિરણો મારી ઊંઘમાં ખલેલ પહોંચાડી રહ્યાં છે, મને હજું ઊંઘ આવે છે સંજય પ્લીઝ માની જાને મારી વાત તું બારી બંધ કરને આમ ઊંઘમાં બબડતી દીપાલી ક્યાં જાણતી હતી કે ...Read More