કીટલીથી કેફે સુધી... - 21

by Anand Matrubharti Verified in Gujarati Novel Episodes

કીટલીથી કેફે સુધીઆનંદ(21)ચાર વાગવાને તો હજી વાર છે. કંટાળાજનક લેક્ચરમા તો આમેય નથી જવાનો. મારે બસ મારી જુની ગર્લફ્રેન્ડ સાથે વાતો કરવી છે. હુ મોરબી આવી ગયો એટલે મળવાનુ ઓછુ થઇ ગયુ.કાનામામાની કીટલીથી આગળ પણ આટલી મોટી દુનીયા છે. ...Read More