ચિત્રલેખા - મોહ, ભોગ અને ત્યાગ

by Lichi Shah in Gujarati Film Reviews

પ્રેમ થી વિશેષ કોઈ માયા નથી, મોહ નથી, યોગ નથી, તપ નથી અને ત્યાગ નથી. "ચિત્રલેખા "-1964, કિદાર શર્મા દ્વારા ડિરેકટેડ એક ઐતિહાસિક ફિલોસોફિકલ હિન્દી મૂવી. "यह पाप है क्या यह पुण्य है क्या रितों पर धर्म की मोहरें ...Read More