Just two minute - 8 by Dr. Ranjan Joshi in Gujarati Social Stories PDF

જસ્ટ ટુ મિનિટ - ૮

by Dr. Ranjan Joshi Matrubharti Verified in Gujarati Social Stories

જસ્ટ ટુ મિનિટ - ૮૧. કદરઉદાસ બેઠેલા પ્રિય મિત્ર જયેશને કરણે પૂછ્યું. "શું યાર.. રવિવારે પણ તું મૂડમાં નથી? શું થયું? બોલ."જયેશે નકારાત્મકતાથી જ જવાબ આપ્યો, "ગમે તેટલું કરીએ. કોઈને કંઈ કદર જ નથી. વાઇફ માટે ઉછીના ઉધાર કરીને ...Read More