પ્રેમ નીતરતી

by Ptm in Gujarati Love Stories

ચાસણી થી જળાબોડ જલેબી ખાઈ ને તો આનંદ આવી ગયો.વાત એમ હતી કે અમુક વર્ષો પેહલા ની વાત યાદ આવી ગઈ.પ્રીતિ અને આનંદ ના લગન હતા અને જમણવાર માં રબડી,જલેબી,રસમલાઈ,ગુલાબજાંબુ જેવા મિષ્ટાન ખાઈ ને પેટ ન ભરાય ગયું હોય ...Read More