મીસ પેરેગ્રીનસ હોમ ફોર ધ પેક્યુલર ચીલડ્રન : સમયને સ્થિગિત કરતો અજીબાનો કાફોલો

by Rushabh Makwana in Gujarati Film Reviews

મુવીની શરૂઆતમાં જેકબ નામનો છોકરો મોલમાં કામ કરતો હોય છે અને તે તેના ઘરે જવા નીકળે છે. તેની સાથે એક લેડી પણ કારમાં હોય છે. જેકબને અચાનક તેના દાદાનો ફોન આવે છે અને તે કહે છે કે ઘરે નો ...Read More