કિસકા હોગા થિંકીસ્તાન?

by Pratik Polra in Gujarati Film Reviews

કિસકા હોગા થિંકીસ્તાન?? વેબ સિરીઝની શરૂઆતમાં મિત્સુબિશીનો એક યંગ ઓટોમોબાઇલ ઈજનેર ઈંગ્લીશ પોએમ અંદાજમાં પોતાનો રિઝાઇન લેટર લખતો જોવા મળે છે. રાતના ૩ વાગે કૂતરાંઓ પાછળ પડતા વાતાવરણની નીરવ શાંતિમાં દખલ પહોચે છે. રણમાં પાણી મળતા જેટલો હાશકારો એક ...Read More