હું જેસંગ દેસાઈ.. ભાગ ૫

by Jesung Desai in Gujarati Novel Episodes

ભાગ 5 જેમ રાત પછી દિવસ, તડકા પછી છાંયો, અંધકાર પછી ઉજાસ એમ પ્રકૃતિમા પરિવર્તનનો નિયમ હોય છે તેવી જ રીતે મારુ જીંવન પણ પરિવર્તન પામતું જતું હતું. શિક્ષણનો સુવર્ણયુગ પૂરો થઈ ગયો હતો ...Read More