રાખી - ધી બોન્ડ ઓફ લવ - 11

by Viral Rabadiya in Gujarati Novel Episodes

આગળ જોયુ એમ, અદિતીએ ધાનીની જીદ વિશે વાત કરી બને એટલુ જલ્દી ઘરે આવવા કહ્યું પણ અમારાથી ત્યારે નીકળાય એવુ નહિ હતુ અને ઉપરથી ઈશાને ગભરાઈને હું બિઝી છુ પછી વાત કરુ કરીને કોલ કટ કરી દીધો. અમે જેટલુ ...Read More