કોરોનાની કકળાટ હાસ્યની હળવાશ – ૭ 

by Ashok Upadhyay in Gujarati Humour stories

કોરોનાની કકળાટ હાસ્યની હળવાશ – ૭ડોક્ટર તુષાર દોશીનાં મોબાઈલ પર કોલ કર્યો..લોકડાઉનમાં ડિસ્પેન્સરી ખુલ્લી છે કે નહિ એ કન્ફર્મ કરવા માટે,હલ્લો, ડોક્ટર સાહેબ કેમ છો.?મજામાં..ક્યાં છો ? શું કરો છો..?એકસાથે બે સવાલ અને બંને નાં એકસાથે ત્રણ જવાબ..ડિસ્પેન્સરીમાં..? લ્યુડો ...Read More