કોરોનાની કકળાટ હાસ્યની હળવાશ - ૯

by Ashok Upadhyay in Gujarati Humour stories

કોરોનાની કકળાટ હાસ્યની હળવાશ – ૯લોકડાઉનનાં લાલ ઝોનમાં ઘરમાં બેઠા બેઠા લીલા જોતો હતો. રામની રામાયણ. રોજ પાંચ કિલોમીટર ચાલવાની આદત છે મારી. પણ છેલ્લા સવા મહિનાથી સવા કિલોમીટર નથી ચાલ્યો. ટામેટા જેવી હાલત થઇ ગઈ છે, પહેલા લીલા ...Read More