પ્રેમથી પ્રેમ સુધી - પ્રકરણ-૪

by Chirag B Devganiya in Gujarati Novel Episodes

પ્રકરણ-૪ હવે તો ઘરસંસાર ફરી માંડ્યો હતો એટલે ઘરના કામકાજ સરિતા જ કરતી હતી. આવતું ટિફિન બંધ કરાવી દીધું હતું હવે સરિતા જ રસોઈ બનાવતી હતીને જયેશને હેતથી જમાડતી હતી. ફરી કૂંપળ કહો તો કૂંપળ, નહીં તો ફરી વસંત ...Read More