ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 14

by Davda Kishan Matrubharti Verified in Gujarati Novel Episodes

કિશન અને ધારા હોસ્પિટલ પહોંચી ગયા હતા, દેવાંશી પણ હોસ્પિટલે આવી ગઈ, દેવાંશીએ અક્ષરની આ હાલત જોતા જ પ્રશ્નોની લાંબી હારમાળા મૂકી દીધી. "તને કંઈ ભાન પડે છે? તને સરખું ચાલતા નથી આવડતું કે શું? તને આવડી મોટી કાર ...Read More