ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 23

by Davda Kishan Matrubharti Verified in Gujarati Novel Episodes

શિક્ષક એટલે એક એવો વ્યક્તિ કે જે પોતે તો યથા સ્થાન પર રહે છે પરંતુ પોતાના વિદ્યાર્થીઓને હંમેશા આગળ વધવા માટે પ્રોત્સાહન તેમજ પ્રેરણા આપે છે. શિક્ષકનું બીજું નામ એટલે જ પ્રેરણા. જીવનના દરેક તબક્કે અનેક મુશ્કેલીઓ આવે છે. ...Read More