khari aazadi by Milan Chauhan in Gujarati Short Stories PDF

ખરી આઝાદી

by Milan Chauhan in Gujarati Short Stories

ધડામ.. દઈને પ્રિયલે મોબાઈલ ફેંક્યો. ઉપરના રૂમમાં ફેંકાયેલા ફોનનો અવાજ છેક નીચે સોફામાં બેસેલા એના પપ્પા વિરાજ અને રસોઈ બનાવતી નિયતિના કાન સુધી પણ અથડાયો. છતાં બંન્ને ચૂપ રહ્યા. વિરાજ ઉપર ગયો, પણ દરવાજો અંદરથી લૉક હતો. 'પ્રિયલ? બધું ...Read More