હું તને પ્રેમ કરું છું... - 1

by Yaksh Joshi in Gujarati Love Stories

હાથોમાં હાથ અને વાતોમાં એકબીજાની અદાઓનું રાજ.... એમ વીર અને રાધિકા ની લવસ્ટોરી ચાલુ થાય ક્યાંક ઠંડા-ઠંડા પાવાનો તો ક્યાંક એકબીજાના નામ લેતી ધડકનો અવાજ હતો.... બવ ખુશ અને દુનિયા થી બેખબર... જાણે ભગવાને બંન્ને ને એકબીજા માટે જ ...Read More