કોરોના કથાઓ - 10 - પોઝિટિવ માણસ

by SUNIL ANJARIA Matrubharti Verified in Gujarati Novel Episodes

પોઝીટીવ માણસલોકડાઉન તેના પીક પોઇન્ટ પર હતું. પેલું શું કહે છે, ચરમસીમા પર. (આવા શબ્દો મોટેથી કોરોના વાયરસ સામે બોલો તો કદાચ એ પણ ભાગી જાય.) લોકોમાં કોરોના વાયરસનો ભય પણ ચરમસીમાએ હતો. જ્યાં જુઓ ત્યાં જોવા જેવું કશું ...Read More