દાસ્તાનગોઈ: ઉર્દુથી ગુજરાતી સુધી વિસ્તરેલ કથાકથનનું સ્વરૂપ

by Dr Tarun Banker in Gujarati Social Stories

બાળપણમાં દાદા-દાદી પાસેથી વાર્તા સંભાળવાની જીદ, યુવાનવયે પ્રેમકથાઓનું આકર્ષણ અને ઢળતી ઉંમરે યાદોની દુનિયામાં ડૂબકી લગાવવાની ચાહ આપણા કથા, કથાકથન અને કથાશ્રવણ પ્રત્યેના અનોખા લગાવનું આદર્શ ઉદાહરણ છે. કેટલાંક લોકોમાં એવી આવડત હોય કે સાવ સામાન્ય લાગતી વાતને પણ ...Read More