રિક્ષાવાળાએ રિજેક્ટ કર્યો!!

by Harshit in Gujarati Humour stories

આમ તો મારી સાંજ એટલે સાત ની આસપાસનો સમય કહોને એ ઢળતા સૂરજ સાથે કાનમાં ભૂંગળા(હેંડ્સ ફ્રી)ની મજા લેતા ચાલવાનો આનંદ હુ લગભગ રોજ લઉ. પણ એ દિવસે કંઇક અલગ થયું હુ હજી સોસાયટીની બહાર ...Read More