Yog-Viyog - 41 by Kaajal Oza Vaidya in Gujarati Social Stories PDF

યોગ-વિયોગ - 41

by Kaajal Oza Vaidya Matrubharti Verified in Gujarati Social Stories

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૪૧ ઘસઘસાટ ઊંઘતા સૂર્યકાંતનો મોબાઇલ ક્યારનો રણકી રહ્યો હતો. લક્ષ્મીએ ઘડિયાળમાં જોયું. ત્રણ ને ચાળીસ. ‘‘૦૦૧, ઘરેથી ?’’ લક્ષ્મીએ ફોન ઉપાડ્યો, ‘‘હા મધુકાંતભાઈ...’’ ‘‘લક્ષ્મી બેટા... રોહિતને... રોહિતને...’’ ‘‘શું થયું રોહિતને ?’’ લક્ષ્મીએ લગભગ ચીસ ...Read More