પ્રગતિના પંથે - 2 - ગ્રીનકાર્ડ

by MB (Official) Matrubharti Verified in Gujarati Social Stories

પ્રગતિના પંથે (પ્રેરણાત્મક વાર્તાઓ) 2 ગ્રીનકાર્ડ ફિલાડેલ્ફીયાનો જાન્યુઆરી મહિનો એટલે કાયમી ઠંડો અને કાતિલ રહેતો, જરા જરામાં કોઈ વિજોગણની આંખોની જેમ આભેથી સુંવાળો પણ થથરાવી નાખતો સ્નો ટપકી પડતો, આજે સવારથી બોઝિલ બનેલું વાતાવરણ આભેથી બરફ બની ઝરવા લાગ્યું ...Read More