લગ્નજીવન : હીરા હૈ સદા કે લિયે

by Ravi bhatt in Gujarati Motivational Stories

હમણાં એક મિત્ર સાથે લગ્નેતર સંબંધો, એક્સ્ટ્રામેરિટલ રિલેશનશિપ અને મલ્ટિપલ રિલેશનશિપ વિશે ચર્ચા થઈ. ચર્ચાનો સાર કંઈક અલગ હતો અને ચર્ચાનું કેન્દ્ર જુદું હતું પણ ચર્ચા પાછળ રહેલું તથ્ય એક જ હતું કે, લોકો જાણે-અજાણે લગ્નજીવનથી દૂર ભાગી રહ્યા ...Read More