Kailash one women one peak - 1 by saurabh sangani in Gujarati Motivational Stories PDF

કૈલાસ એક શિખર, એક સ્ત્રી. - 1

by saurabh sangani in Gujarati Motivational Stories

કૈલાસનામસાંભળતાકેવાંચતાએકપ્રાકૃતિકસૌંદર્યનુંચિત્રમનમાંઉભુંથઇજાય.એકવીશમીસદીનીશરૂઆતસુધીવડીલોબાળકોનાનામપણસ્મરણકરતાભવતરીજાયએવારાખતાકેમકેકળિયુગવિશેકહેવાણુંજછેનામસ્મરણથીજઉદ્ધારથઇજાયછે,કૈલાસનામસ્ત્રીજાતિનુંનામછે,અનેમહાદેવનાનિવાસનુંપણએજનામછે,એટલેબંનેમાંસમાનતાહોયતોજએનામરાખવાનીવડીલોમાંસુજ-બુજભગવાનેકંડારીહોય,જેનાવિષેલખુંછુંએકૈલાસપણઆબેહૂબશિખરસમાનજવ્યક્તિત્વધરાવેછે,કૈલાસપર્વતનીજેમજઆબેહૂબગોરોવાન,પ્રકૃતિનીજેમસુંદરતા,સૂર્યનાપહેલાકિરણોકૈલાસનાશિખરપરપડતાજેસોનાનીનમણાશઆવેએવીજમુખપરનમણીરેખાઓ,પર્વતનીઅંદરકેટલીઆગછે,કેટલીતેનીવેદનાછેતેએનેજખબરહોયઅનેતેનીમહાનતાકેસ્વાર્થીપણુંછોડતાતેઅંદરજદબાવીનેએનુંપ્રાકૃતિકસૌંદર્યખીલાવીનેમળતાપૃથ્વીપરનાજીવોનેઆનંદનેઉલ્લાસઆપેછે,તેવીજરીતેકૈલાસપણતેનાસપનાતેનીઈચ્છા,આવડતપોતાનામાંજદબાવીનેતેનાપરિવારકેસમાજનેગમતાસારા-નરસાકામકરીએનુંજીવનસમર્પણકરીનેકૈલાસશિખરજેવુંઉમદુવ્યક્તિત્વઉભુંકર્યું,મહેનતુઅનેએનીપોતાનીઆવડતછતાંસમાજનારૂઢિચુસ્તકાયદાઓનેરીતિ-રિવાજોસામેજજૂમવાનીહિમ્મતકરવામાંલાગણીઆડેમૂકીદેતી,જાણતીછતાંઅજાણથઈનેએનાસપનાઓમાંવિઘ્નઆવવાદેતી,ગાંડીગીરનીઅંદરપ્રકૃતિનાખોળામાંરહીનેએકાંતનાસહારેપોતાનોસહારોખુદબનવાનીકોસીસમાંવળગીરેતી,મનઘણુંમુંજાયછે,ધરાનીરીત-ભાતમાં.વિહરવુંછેએકલાડગલે,માણસાઈનોપંથનડેછે.ભરોસોતુંએકજનારાયણ,મારાપગલાંનેતુંપંપાળજે.બનાવીતેજપ્રકૃતિનેમારી,એમાંખુશ્બુનેતુજમહેકાવજે.મનનીમક્કમતામાંવિચારોનાઅમલમાંશબ્દોનીઉણપનેલીધેતેકોઈસામેતેનીવાતનોઅમલકરાવીનાશકતીઅનેએવીવ્યક્તિહોયજેઅંદરનાભાવસમજીજનથીશકવાનીએનેતોશબ્દોપણસમજાવવાઓછાજપડે,ગીરનાજંગલો,ત્યાંનાકાચામકાનો,રોટલોમોટો,મહેમાનગતિમોટીએટલેજકાઠિયાવાડવિશેલખાણુછે'કોકદીકાઠિયાવાડમાંભૂલોપડભગવાન,તારાએવાકરુંસન્માન,તનેસ્વર્ગભૂલવુંશામળા'પણસમયજતાપરિવર્તનબધીબાબતોમાંઆવેછેઅનેગીરપણએનાથીથોડીઆઘીરે,સમાજએનાબધીબાબતોમાંપરિવર્તનસ્વીકારે,એનીસુખસવલતમાટેબીજાનીજિંદગીનીપ્રકૃતિખીલવવામાંસમાજહંમેશાઆંખઆડાકાનકરીનેતેનાજુનાકુરિવાજોનુંઅમલકરાવવામાંપરિવારકેવ્યક્તિનેધકેલતોહોયછેજ,એટલેજગીરમાંઘણાએવાપરિવારોમાંકેસમાજમાંપાકાખાલીમકાનજબન્યાછે,વિચારોનેરહેણી-કેનીહજીકચીજરાખીછે,કૈલાસનુંજીવનએનીરહેણી-કેની,સમાજનારીતિરીવાજોનેધ્યાનમાંરાખીનેએકસન્યાસીજેવુંજીવનવિતાવવાનુંમનમાંએકપ્રણપકડેલુંએનીઉમરપ્રમાણેએનીવિચારશક્તિમોટીપણકેવાયઅનેમજાકભરીપણકેવાય,કેમકેકળીમાંથીફૂલબનવાનીઉમરમાંસૌંદર્યતાઅનેકૌમાર્યબંનેમાંમહત્વનોફેરફારથતોહોયછેછતાંપણઆવાવિચારોકેએવુંઅનુસરવુંએમાંસમાજમહત્વનોભાગભજવતુંહોયજછે,"જખમહૈયાનોક્યાંકોઈનેદેખાયછે,કીડીનોચટકોપણઘાતકદેખાયછે.વખતવિતાવ્યોહૈયાનીહૈયામાંરાખીને,અહીતોમનનીજમાણસાઈજોવાઈજાયછે."કુદરતજાણીનેજસ્ત્રીમાંસહનશક્તિઅનેબળવધારેએટલેજઆપેછે,કૈલાસઘરકામ,ખેતીકામકરવામાંપુરુષોનીસમોવડીહતીબસસ્વાતંત્રતામાંનેસહનશક્તિમાંસ્ત્રીરૂપઆડેઆવીજતું,શહેરોમાંમોટીથઈનેપણગામડાનીગોડમાંએનીજીવનશૈલીસાથેનાલગાવએનીપ્રકૃતિનાદોહનનીઈચ્છામાંક્ષણભરપણખોટઆવવાનોતીદીધી...ક્રમશઃ...