Viral Tasvir - 10 by આર્યન in Gujarati Horror Stories PDF

વાયરલ તસ્વીર (ભાગ ૧૦)

by આર્યન Matrubharti Verified in Gujarati Horror Stories

અનિ.....અનિ......ધીરે આંખ ખોલતી ઇશી સામે ઉભેલ નર્સને જોરથી પૂછે છે, મારી દીકરી કયા છે??? ક્યાં છે મારી દીકરી??મને મારી દીકરી પાસે લઈ જાવ મને અહીંયા નથી રહેવું, મેડમ તમારી તબિયત ઠીક નથી. તમારો ફોન હતો તેનાથી અમે તમારા સંબંધીને ...Read More