Viral Tasvir - 11 by આર્યન in Gujarati Horror Stories PDF

વાયરલ તસ્વીર (ભાગ ૧૧)

by આર્યન Matrubharti Verified in Gujarati Horror Stories

હજી કેટલી વાર લાગશે બેટા? પેલા માજીએ અનીને પૂછ્યું, અનિએ મોબાઈલ કાઢી જોયું અનેઆંગળીથી ઈશારો કરી જવાબ આપ્યો ૨ કલાક.ઘણું દૂર હન આ તો હું તો પહેલી જ વખત આવી છું અહીંઘણું સૂકુંન મળે છે એવુ બધાનું કહેવું છે ...Read More