શ્યામ તારા સ્મરણો.....ભાગ-૩

by aartibharvad in Gujarati Love Stories

સવાર થતા જ વહેલી પરોઢે સંધ્યા ઉઠી જતી, શિયાળા ની વહેલી સવારમાં વાતાવરણ એટલું રમણીય લાગે કે જાણે આકાશ ના બધા જ વાદળો ધરતીની શેર કરવા માટે નીકળ્યા હોય,સવાર ના 6:૦૦ વાગ્યાનો સમય હોય અને ઠંડી પણ લાગતી હોય ...Read More