માટીની અસલી કિંમત પિછાણનાર: સારા ઇબ્રાહિમ કુંભાર

by Purvi Goswami in Gujarati Women Focused

દરેકે કુંભારને માટીકામ કરતાં જોયા હશે અને તેનાં પર સુશોભન કરતી કુંભારણને પણ! સુંદર વાત એ છે કે સારામાસી આ બંને કામ વર્ષોથી ખુદ કરે છે.આદિકાળથી માનવના પોષાક અને ખોરાકનાં વિકાસ સાથે તેને સંગ્રહવા માટેનાં સાધનોનો વિકાસ સમયાંતરે થતો ...Read More