અમે બેંક વાળા - 17. એક કરોડનો ધક્કો

by SUNIL ANJARIA Matrubharti Verified in Gujarati Novel Episodes

એક કરોડનો ધક્કો2011નો જૂન મહિનો હશે. હું બેંકનાં માઈકર સેન્ટરનો ઇન્ચાર્જ હતો. અમે તે વખતે 2010 ફેબ્રુઆરીમાં શીવરંજની પાસેથી નવજીવન કોમ્પ્લેક્સ ઓફિસ ટ્રાન્સફર કરેલી. ઓફિસ એટલે જાયન્ટ યંત્રો જેને રીડર પ્રોસેસર કહેવાતાં, આશરે 50 ઉપરાંત કોમ્પ્યુટર્સ, ડેટ ડ્રાઈવથી બેકઅપ ...Read More