રેમ્યા - 6 - મૈત્રીની વેદના

by Setu Matrubharti Verified in Gujarati Novel Episodes

રેમ્યા સાંજે રમતી હતી બધા જોડે, મૈત્રી એની જોડે બેઠી હતી, એની નટખટ અને નિર્દોષ રમત સંગ. જરા ઉદાસ હતી, ઉદાસીનું કારણ હવે કોઈ નવું નહોતું એની પાસ. એ ભલે રેમ્યા જોડે બેઠી હતી પણ એનું ચિત્ત બીજી દુનિયામાં ...Read More