રેમ્યા - Novels
by Setu
in
Gujarati Fiction Stories
મયુર ફ્રેશ થઈને નાસ્તા માટે ડાઇનિંગ ટેબલ પર આવ્યો, પપ્પા જોડે બેઠો.એમની જોડે કોરોનાના અપડેટસ શેર કરવા લાગ્યો,"પપ્પા, બહુ વધતા જાય છે કૅસ જુવોને હમણાંથી..." ...Read More "હા,વાત જ ના કર, એમાંય પરિસ્થિતિ હજી વકરશે તો નાના માણસોનું જીવવું હેરાન થઇ જશે." "જ્યારથી લોકડાઉન જાહેર થયું છે ત્યારથી આમ તો ઘણાં માણસોની રોજી બંધ થઇ ગઈ છે.આતો અમારે ઘરેથી કામ છે તો ખબર નથી પડતી." "પણ બેટા, કાલે ન્યૂઝમાં હતું કે સરકારે કંઈક કોરોના બગેટ જાહેર કર્યું છે અને કંપનીઓને પગાર ના કાપવાની અપીલ પણ કરવાંમાં આવી હતી કંઈક." "હા, એ તો મેં પણ વાંચ્યું હતું સાચી વાત
મયૂર હજી એનું લેપટોપ બંધ કરીને ઉભો થયો, આખી રાતનો કંટાળો એના મોઢા પર વર્તાતો હતો અને સાથે ઊંઘ પણ! આખીરાત લેપટોપ સામે બેસી રહ્યો હોવાથી એની આંખમાં લાલાશ ચડી ગઈ હતી.હમણાં પાછું કામ પણ વધારે હોય છે કોરોના ...Read Moreયુ એસ બેઝ કંપની છે તો અત્યારની માંગ પ્રમાણે એ નાઈટ શિફ્ટમાં ડ્યૂટી કરે છે.સોફ્ટવેર એન્જીનર એટલે ઘણી વાર એને રાતના ઉજાગરાની આદત હતી. આળસ મરડી એ જરા ઉભો થયો.લોકડાઉન છે એટલે ઘરે પણ બધા શાંતિથી ઉઠે છે, બધાને ડિસ્ટર્બ ન કરવાના ઈરાદાથી એ કોફી બનાવવા કિચનમાં ગયો.ફ્રીઝ ખોલ્યું પણ દૂધ તો હતું નહિ સવારે ૬ વાગ્યે તો પાછું કોઈ
મયુર ફ્રેશ થઈને નાસ્તા માટે ડાઇનિંગ ટેબલ પર આવ્યો, પપ્પા જોડે બેઠો.એમની જોડે કોરોનાના અપડેટસ શેર કરવા લાગ્યો,"પપ્પા, બહુ વધતા જાય છે કૅસ જુવોને હમણાંથી..." ...Read More "હા,વાત જ ના કર, એમાંય પરિસ્થિતિ હજી વકરશે તો નાના માણસોનું જીવવું હેરાન થઇ જશે." "જ્યારથી લોકડાઉન જાહેર થયું છે ત્યારથી આમ તો ઘણાં માણસોની રોજી બંધ થઇ ગઈ છે.આતો અમારે ઘરેથી કામ છે તો ખબર નથી પડતી." "પણ બેટા, કાલે ન્યૂઝમાં હતું કે સરકારે કંઈક કોરોના બગેટ જાહેર કર્યું છે અને કંપનીઓને પગાર ના કાપવાની અપીલ પણ કરવાંમાં આવી હતી કંઈક." "હા, એ તો મેં પણ વાંચ્યું હતું સાચી વાત
મયુર એ ડોરબેલ વગાડ્યો, પ્રેમલતાબેનને ખબર જ હોય એમ બારણું ખોલીને આવકાર આપ્યો. એમને જોતાવેંત રૈમ્યા તો જાણે એએ તો મની જોડે જઈને એવી ચોંટી ગઈ કે જાણે ક્યારની વિખુટી વાછરડી જ ન હોય એ! એને ભૂખ લાગી હતી ...Read Moreમમ મમ કહીને એમને કિચન તરફ ઈશારો કરી રહી હતી એ. પણ પ્રેમલતાબેન ને એના ટાઈમની ખબર હતી એટલે દૂધની બોટલ રેડી જ રાખી હતી. એને ઘોડિયામાં સુવડાવીને બોટલ આપી દીધી. રેમ્યા પણ આમ સ્વભાવે શાંત જણાઈ, ડાહી બનીને દૂધ પીવા માંડી. રૈમ્યાને સાચવવામાં એને મુકવા આવેલા મયુર પર ધ્યાન આપવાનું ભૂલી ગયા એ. અચાનક એની બાજુ જોતા," અરે
મયુર રેમ્યા ને મળીને ખુશ જાણતો હતો આજે, દિલને એક અજીબશી શાંતિ મળી હતી.આમ પણ બાળકો ઈશ્વરનું સ્વરૂપ સમાન હોય છે, પણ રેમ્યા તો મયુર માટે ખુદ ઈશ્વર જ સાબિત થઇ જેઇ, વિકેન્ડનો આખો થાક એને એક કલાકના ગાળામાં ...Read Moreદીધો. મયુરના સ્મૃતિમાંથી હાજી એ બાળકી હટતી નથી, એની એ નિર્દોષતા એને સ્પર્શી ગઈ હતી અને એને પાછળ એનું દૈત્ય જે એ નિભાવી રહી છે એ પણ! એના માટે શું કરે કે જેથી એ એની જિંદગીમાં આવા વમળોમાંથી નીકળી શકે, એ તો અત્યરે પ્રાર્થના જ કરી શકતો હતો એના માટે માત્ર! એનું નસીબ એને સત્માર્ગે લઇ જાય અને એની ઝોળીમાં
રેમ્યા ગઈ, જાણે રોનક ગઈ, એક ઉદાસી મૂકતી ગઈ હોય એમ ઘરમાં આજે વાતાવરણ તંગ હતું. એનું નિષ્ઠુર નસીબ કેમ આમ રુઠાયું હશે એની વિડંબના ત્રણેયના મનમાં ચાલતી હતી. મયુરને ઈશ્વર પર ઘણી આસ્થા હતી, એ એવું માનતો હતો ...Read Moreએને કોઈનું કઈ બગાડ્યું નથી તો એને પણ બધું સારું મળી જશે. એ આમ તો શાંત રહીને પણ એને માટે દિલથી અશાંત હતો. ખબર નહિ કેમ એને આટલી બધી લાગણી છે એના માટે? કોઈ અજાણ વ્યક્તિ, બે દિવસની પહેચાન અને આટલી બધી આત્મીયતા એ સમજી શકતો
રેમ્યા સાંજે રમતી હતી બધા જોડે, મૈત્રી એની જોડે બેઠી હતી, એની નટખટ અને નિર્દોષ રમત સંગ. જરા ઉદાસ હતી, ઉદાસીનું કારણ હવે કોઈ નવું નહોતું એની પાસ. એ ભલે રેમ્યા જોડે બેઠી હતી પણ એનું ચિત્ત બીજી દુનિયામાં ...Read Moreસાથે ભ્રમણ કરતુ હતું. પ્રેમલતાબેન ને એનો અણસાર હતો છતાં એ કઈ કહી સકતા નહોતા, એના મગજને બીજે ક્યાંક પરોવવા એમને પ્રયાસ કર્યો.," મૈત્રી, સંભાળને...." "હા...." જરા હબકીને કોઈ સ્વપ્નમાંથી જાગી હોય એમ મૈત્રીના વિચારવંટોળમાં ભંગ પડ્યો. "મારે તને કંઈક કહેવું છે." "શું?" "પણ દિકરા, તું ગુસ્સોના કરતી હા મારા પર..." "બોલ ને, મને ક્યાં
રૈમ્યાને લઈને નીચે આવતા જોઈને પાર્કિંગની બાજુના બાંકડા પર બેઠેલા નીરજભાઈની નજર એમની પર પડી, એ ઉભા થયા અને રેમ્યાને મળવા આવ્યા, રેમ્યા પણ એમને જોઈને ખુશ થઇ ગઈ, એને તો એમ જ કે હવે એમના ઘરે જવાનું હશે. ...Read Moreનિરાજભાઈને મૈત્રીની ઓળખ કરાવી, મૈત્રી એમને મળી, પહેલી વાર મળી એટલે બહુ વાતચિત્ત ના કરી એમને, બસ થોડી ઘણી ઓફિસની અને કોરોનનાં કહેરની. મૈત્રી રૈમ્યાને લઈને ગાર્ડન બાજુ લઇ ગઈ, વડીલો હજી ત્યાં જ ઉભા હતા, જાણે એમને બધાએ માં દીકરીને લઇ જવા હોય રેખાબેનની મુલાકાતે! રેમ્યા એ પણ જાણે એમાં સાથ પુરાવાની તસ્દી લીધી હોય એમ મૈત્રી જોડે
મયુર અને મૈત્રી આમ તો અજાણ એકબીજાથી, બાળપણમાં ખાલી એક કલાસમાં હોવાથી પરિચય, એ પણ વર્ષો થઇ ગયા એને મળ્યે, સ્કૂલ પુરી થયે મયુરની જે લાગણીઓ હતી એ પણ એ ચોપડાઓમાં સમાઈ ગઈ, એ એની વધતી જિંદગી સંગ જુના ...Read Moreપલટાવવાનો સમય ચુકી ગયો, એ એની મૈત્રી પ્રત્યેની જે આછીપાતળી ભાવના હતી, જે વણકહ્યે રૂંધાઇ ગઈ હતી એને સાવ ભૂલી જ ગયેલો. મૈત્રી આ બાબતથી સાવ અજાણ હતી, બસ એક વણકહી વાત અધૂરી જ હતી. આજે એટલા વર્ષો બાદ માંડ્યા તો બધી ભાવનાઓ ભૂલીને માત્ર એક મિત્ર સમાન હતા, પરિવારની લાગણીઓ સાથે હતી, રૈમ્યાની નિર્દોષતા સાથે હતી, આમ
રૈમ્યાને નવું સરનામું મળ્યું જાણે એક નવું જીવન મળી ગયું, મયુર અને મૈત્રીના જીવનમાં નવા રંગો ભરાઈ ગયા, રૈમ્યાએ એમના જીવનમાં સંગીતના સુર રેલયા, પરિવાહિક અનુકુળતાઓ સાથે સૌએ એમનાં લગ્નની વાત આગળ વધારી. ...Read More બધા એકબીજાથી પરિચિત હોવાથી અને લોકડાઉનની અગવડતામાં એમને બહુ