Daldhokli by Ashwin Rawal in Gujarati Short Stories PDF

દાળઢોકળી

by Ashwin Rawal in Gujarati Short Stories

સચિન દુબે વહેલી સવારે પાંચ વાગે ઉઠી જતો. મુંબઈની લાઈફ સ્ટાઈલ જ એવી હતી. અને એ તો પાછો ભૂલેશ્વર ના એક માળામાં રહેતો. સવારના દરેક નિત્યક્રમમાં લાઈન લાગતી. એ તો સારું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી ઘરમાં નાહવા ધોવાની ...Read More