Maternity Test - 2 by Yakshita Patel in Gujarati Social Stories PDF

માતૃત્વની કસોટી - 2

by Yakshita Patel in Gujarati Social Stories

માતૃત્વની કસોટીભાગ-૨✍.યક્ષિતા પટેલઅપૂર્વની મંજુરી આવતા જ એકબાજુ ઓપરેશનની તૈયારી ચાલુ કરી દેવામાં આવી. તો બીજી બાજુ આર્યાના પિયરે પણ ફોન કરીને જાણ કરવામાં આવી. સૌના જીવ ઊંચાનીચા થતા હતા. હજી તો સાતમો મહિનો ચાલતો હતો ને ત્યાં ક્યાં આ ...Read More